કેવી છે આ ભૂલ ભૂલામણી ?
-------------------------------------
ડર છે ,
શરિર તો થાક્યું
તો શું હંસલો પણ થાકશે ?
બિહામણો છે જે રાહ આગળ
શું મારા વિશ્વાસ ને હરાવશે ?
ચારો દિશ માં
ઉંચી ખડી છે દીવાલો ,
ફસાણો છું
પણ કેવા વમળ માં ?
કેવી છે આ ભૂલ ભૂલામણી ?
કઈ ઊંડી કંદરા માં
આવી ભરાણો છું ?
બતાવો ,
કોઈ તો બતાવો ,
છે કોઈ રસ્તો
આતમ ને ઉગારવાનો ?
છે કોઈ તણખલું
ડૂબતા આતમ ને તારવાનું ?
શું આજ છે
મારા અંત ની શરૂઆત ?
=============
Translated : 18 April 2021
Posted : 01 Aug 2021
Hindi : 21 Dec 2017
कैसी है ये भूलभलैया
Is afraid,
The body
is tired
So will
Hanslo get tired?
Ahead of
which is the spooky
Will my
faith be defeated?
In the
foraging direction
The
walls are steep,
I am
trapped
But in
what vortex?
How is
this error wrong?
In which
deep tendon
Are you
so full?
show,
someone
show me
There is
no way
To save
yourself?
There is
no spark
To save
the drowning soul?
what is
today
The
beginning of my end?
No comments:
Post a Comment