તને જગાડી નહિ
---------------
હું આવી પહોંચ્યો
ત્યારે તૂ સૂતી હતી ,
તને જગાડી નહિ
મન માં ને મન માં , બોલાવી ;
આજ પણ
પથારી માં સૂઉં છું ત્યારે
પછેડી તારી યાદો ની ઓઢી
સૂઉં છું ;
રહી મૂંગો સૂઉં છું ,
રખે તું નહિ ,
પણ તારી યાદ ઉઠી જાય !
આજ પણ અફસોસ છે
હતી કઈ કમજોરી
કે
તને જગાડી ના શક્યોં ?
દિલ પર જખ્મો કર્યાં ,
લઇ હથોડા યાદો ના
ઘાવ પર ઘાવ કર્યાં ;
પણ નિભાવી જે વફા તે ,
એનો કોઈ જવાબ
મારી પાસે નથી
=============
Translated : 20 April 2021
Posted : 04 Aug 2021
Hindi : 08 Dec 2017
तुम्हे जगा न पाया !
I arrived
you were
sleeping then
Don't
wake you up
In mind
and in mind, called;
Even
today
While
lying in bed
Behind
your memories
I sleep
I sleep
dumb,
don't
you
But
remember you!
Even
today it is a pity
What was
the weakness
K
Couldn't
wake you up?
wounded
the heart,
Don't
forget the hammer
wound
upon wound ;
But he
who kept his loyalty,
No
answer to that
i don't
have.
No comments:
Post a Comment