લખ્યું છે નામ તારું
----------------------
કહેવા પૂરતી રહી ગઈ છે જિંદગી ,
સાચું કહું ?
મારી જાત થી શરમાઉં છું !
જે ઊંચાઈઓ ને અડવા ચાહ્યું
ત્યાં સુધી તો નજર ના પહોંચી ,
તારા પગ ને અડવા દઈશ ?
તારી પલકો થી પડવા દઈશ ?
મારા દિલ પર લખ્યું છે
દિલ ના લહુ થી જ લખ્યું છે
નામ તારું ,
નહિ ધોવાય
ભલે વહે નિરંતર
આંખ ના આંસૂ ;
નથી દેખાતું જમાના ને
ન નામ , ના આંસૂ ,
પણ ,
તુજ થી કેમ કરી છુપાવું ?
==================
Translated : 22 April 2021
Posted : 13 Aug 2021
Hindi : 09 July 2017
लिखा है जो नाम तेरा
Life is enough to say,
tell the
truth
I am
ashamed of myself!
Who
wanted to climb the heights
Until
then, the eyes did not reach,
Let your
feet stop?
Will you
let it fall from your eyelids?
Written
on my heart
It is
written from the heart
your
name
Do not
wash
Even if
it flows continuously
Tears of
the eye;
Can't
see the times
No name,
no tears,
but,
Why hide
from Tuj?
No comments:
Post a Comment