દરવાજા તો આજ પણ ખુલ્લા છે
-----------------------
ક્યારેક તો તું આવશે
એ આશ માં
દિલ ના દરવાજા ખુલ્લા રાખ્યા છે ;
મને શું ખબર
છૂપાઈ ને તું ,
આંખ ની બારી માં થી જ
ડોકિયું કરીશ !
દરવાજા તો આજ પણ ખુલ્લા છે .
પણ નથી કોઈ આવતું
નથી જાતું ;
ભલા
કદી સાભળ્યા છે
સન્નાટા ખંડેર ના ?
હવે તો
નામ લઇ તારું ,
જયારે ગીત ગાઉં
ગુનગુનાઉ ,
ત્યારે
મારી જાત ને સંભળાવું ;
જયારે ઉતરી છો દિલ માં
આંખ થી ,
તો તને પણ સંભળાવું
===============
Translated : 20 April 2021
Posted : 04 Aug 2021
Hindi : 24 Nov 2017
दरवाजे तो आज भी खुल्ले है
Sometimes you will come
In that
hope
The
doors of the heart are kept open;
what do
i know
you hide
From the
window of the eye
I will
take a look!
The
doors are still open today.
But no
one comes
does not
go;
well
have
ever heard
Sannata
ruins?
Now then
take
your name
When I
sing
Gungunau,
then
make
myself heard;
When you
get into the heart
from the
eye,
So tell
you too.
No comments:
Post a Comment