તૂ બની ગઈ મારી
-----------------------
ફાલતુ વાતો માં જ
જિંદગી પૂરી થઇ ,
કહેવી હતી તને જે
એ કહાની તો
દિલ માં જ રહી ગઈ ;
બહેરા જમાના ની સામે
ગીત ગાયું ,
સાંભળી શકે ના જે
તેને સંભળાવ્યું !
ગાયું હો'ત તારા કાનમાં ,
તો તું પણ સાથ સાથ ગાતી ,
મારા સૂર માં
સૂર તારો પૂરાવતી ,
કહેતી ,
" તું જ મારો પ્રિતમ " ,
તો સમજતો
કે તું સમજી ,
કીધા વિના કહાની મારી,
તું બની ગઈ મારી
======================
Translated : 22 April 2021
Posted : 12 Aug 2021
Hindi : 28 July 2017
बात मेरी बन गयी
Only in idle talk
life is
over
I wanted
to tell you
That
story
Remained
in the heart;
Against
the deaf age
sang a
song,
Who
can't hear
Told
him!
would
have sung in your ears,
So you
sing along too,
In my
tune
The
melody of the star,
saying,
"You
are my love",
So
understood
that you
understand
My story
without saying,
You
became mine.
No comments:
Post a Comment