એ બની ગઈ છે બારમાસી
----------------------
પહેલા પણ એક વાર
આજ દિવસે
ઉભી થી મારી રાહમાં ,
હાથ માં હતી ફક્ત એક
કળી કરેણ ની ,
મને આપવા માટે ?
પકડવા હાથ મારો
બહાનું સારું બનાવ્યું !
પણ પછી બની જે પ્રેમ વાર્તા
તેમાં શબ્દો ન્હોતા ,
મિલાવી નજર ,
કહી જે તેં પ્રેમ વાર્તા
તેમાં શબ્દો ન્હોતા ;
આજ પણ સવાર પડતા પહેલા
કઈ વાત કહેવા આવી છો ?
વાતો થી જ
મને જગાડવા આવી છો ?
મને તો જગાડીશ
પણ કેમ કરી જગાડીશ
મારા સૂતેલા ભાગ્ય ને ?
સૂતેલા મારા ભાગ્ય ને તો ભૂલું
પણ તને કેમ કરી ભુલું ?
યાદો ના અનલ માં જલી
જીગર તો થઇ ગયું છે રાખ
બળતરા માટે
નથી બચ્યું કોઈ ઇંધણ ,
બચી છે ખાલી
દિલ ના ઊંડાણ માં એકલતા ,
પણ એક શુક્રવારે
તેં આપી જે કળી કરેણ ની
એ બની ગઈ છે બારમાસી ,
એના વિવિધ રંગો ને સૂગંધો થી
ભરી લઉં છું એકલતા ,
તારા
એ આભાર નો ભાર
કેમ કરી ભૂલું ?
====================
Translated : 28 April 2021
Posted : 13 Aug 2021
Hindi : 29 April 2017
बारमासी की तरह
Once before
on this
day
standing
and waiting for me,
Only one
was in hand
of the
bud,
to give
me
My hand
to hold
Made a
good excuse!
But then
the love story that happened
It had
no words,
squinting,
Tell
your love story
There
were no words in it;
Even
today before dawn
What
have you come to say?
From
words
Are you
here to wake me up?
Wake me
up
But why
wake up?
My
sleeping fate?
Forget
my sleeping fate
But why
did you forget?
Burnt in
memories
Liver
has become ash
for
inflammation
no fuel
left
Left
empty
Loneliness
in the depths of the heart,
But on a
Friday
You gave
it to the bud
It has
become a perennial,
From its
various colors and fragrances
I fill
loneliness,
star
A load
of thanks
Why
forget?
No comments:
Post a Comment