મારી રાહ જોઇશ ને ?
--------------------
સાંજ આજ ની
આવી .
લઇ નામ તારું ;
લીધું ન હોય નામ તારું
સવાર તો એવી
કદી ના આવી !
પણ નથી તારા નામ ને
કોઈ દેહ ,
ખાલી હોઠ મારા ફડ઼ફડ઼ે છે ;
નથી પડવા દીધી ખબર
જમાના ને ,
ગીત કોના ગાઉં છું ;
રહી ગઈ છે બાકી
નિભાવતા એ ફરજ
ચાલ્યો જાઉં છું ,
મારી રાહ જોઇશ ને ?
હે પ્રભુ ,
બતાવ તો ખરો નસીબ માં ,
પ્રિયા ની રાહ કેટલી બાકી છે ?
મને તો
સહારો છે એના
પ્રેમ ના એકરાર નો ,
બની ગઈ જે લાકડી મારી
એ પ્રેમ,
મારા બૂઢાપા નો ગુજારો છે
===================
Translated : 22 April 2021
Posted : 04 Aug 2021
Hindi : 12 Nov 2017
इंतज़ार करोगी ?
Today's evening
came
Take
your name;
Your
name has not been taken
The
morning is like that
Never
came!
But not
your name
no body,
My empty
lips flutter;
Did not
let fall know
to the
times,
Whose
song am I singing?
Remains
left
performing
that duty
going
away
Will you
wait for me?
O God ,
If
shown, in real luck,
How long
is Priya waiting?
to me
Help is
there
Of the
vows of love,
The
stick that became
that
love
I am
suffering from old age.
No comments:
Post a Comment