_________________________________________________________________________________
આપણે પ્રગતિ કરી છે ?
આ પ્રશ્ન સાથેજ , માનસ પરથી , ત્રણ ચિત્રપટ પસાર થાય છે :
> જુઓ ,
માનવ કુળ નો પ્રથમ પુરુષ , પેટ ની ભૂખ સંતોષવા , પ્રાણીઓ નો શિકાર કરતો , ઝનૂન થી લડતો નજરે પડે છે
> મધ્ય કાલીન યુગ ચક્ષુ સમક્ષ તરે છે
સામ્રાજ્યો ના ઉદય અને અસ્ત
માં ધરતી ની છાતી માં , રક્ત તરસી તલવારો થી લીટા તાણી , સીમાઓ ના બંધનો બંધાય છે
> અને દેખો ,
લોકશાહી નો જમાનો કૂચ કદમ કરી રહ્યો છે
પેટ ની ભૂખ સાથે સત્તા ની , ધન ની અને બીજી અનેક ભૂખો નું લશ્કર આગળ ધસી રહ્યું છે
તેનો ક્યાંય અંત નથી !
આ સૈન્ય નો પ્રતિકાર કરવા ને બદલે , આપણે તેને આવકાર્યું છે - વધારે સુંદર સાધનો થી
આપણે પ્રગતિ નથી કરી !
----------------------------------------------------------
24 Dec 1949
We have not progressed!
Have we
made progress?
Along
with this question, three pictures pass through the mind:
>
Look,
The first man of the human race is seen
hunting animals, fighting frantically to satisfy his hunger.
> The
medieval era floats before the eyes
Rise and fall of empires
In the bosom of the earth, bloodthirsty
swords strung, bounds of bounds bound.
> and
look,
The era of democracy is on the march
An army of hungers for power, wealth and
many other hungers is rushing forward.
There is no end to it!
Instead
of resisting this army, we have welcomed it - with more beautiful equipment
We have
not progressed!
---------------------------------------------------------------------------------
Translated in Google Translate - 18/03/2024
---------------------------------------------------------------------------------
No comments:
Post a Comment