આ ઘર નથી
કબર છે ;
મનુષ્યો નો ?
ના ,
આવાસ આ
મૂર્તિઓ નો છે ;
જીવંત મૂર્તિઓ નો
જેમને
શ્વાસ ઉચ્છવાસ છે ,
હાસ્ય નો પણ ભાસ છે ;
કોઈના પણ હૃદય તક
પહોંચે નહિ એવા
ઘણા આવાજ છે .
====================================================================
કબર છે ;
મનુષ્યો નો ?
ના ,
આવાસ આ
મૂર્તિઓ નો છે ;
જીવંત મૂર્તિઓ નો
જેમને
શ્વાસ ઉચ્છવાસ છે ,
હાસ્ય નો પણ ભાસ છે ;
કોઈના પણ હૃદય તક
પહોંચે નહિ એવા
ઘણા આવાજ છે .
====================================================================
There are
many possibilities
This is
not a house
There is
a grave;
Of
humans?
no,
This is
the accommodation
of
idols;
No. of
living idols
to whom
breath
is breath,
There is
also a sense of laughter;
Anyone's
heart chance
Unreachable
There are many possibilities.
==========================================================
Translated in Google Translate - 16/02/2023
==========================================================
No comments:
Post a Comment