જે ઘૂંટાયા કરે છે મનોમન ,
કેમ
હોઠ પર આવતા અટકે ?
આકાશ થી ઉંચી
ઉઠે છે જે
દિલ ની તડપન ,
કેમ કરી દિલ માં જ ધરબુ ?
એને દાટવા દિલ માં ,
આભ થી ઊંડો ખાડો
ક્યાંથી લાવું ?
=================
Posted : 07 Nov 2021
Translated : 01 June 2021
Hindi : 12 Aug 2013
ये दिल की तडपन
=======================================================================
The mind that kneels,
why
Stop
coming on the lips?
High
above the sky
Gets up
Heartache,
Why do
you keep it in your heart?
Bury it
in the heart,
Deep pit
from the aura
Where to
get it?
No comments:
Post a Comment