પચાસ પર વિત્યા પાંચ ,
એક પછી એક આવ્યા,
હું ગણતો રહ્યો
વરસો ,
એક ની પાછળ એક ભાગ્યા ;
ક્યાં છે મંઝિલ મારી ?
લાગે છે
અડધે રસ્તે પડ્યો ભૂલો !
પણ હજુ શરિર નો સાથ છે ,
એને લડખડાવા ની
હજુ થોડી વાર છે ;
પણ થાક્યો છે હવે
અસ્વાર આતમ નો ,
નિરાશા કહે સાંસો ને ,
" હવે તો થોભ ,
હવે તો પાંખ ફડફડાવવા નું
બંધ કર ,
હવે જો કરે કોઈ દૂર થી
આવાજ ,
સાંભળ્યું , ના સાંભળ્યું કરી
દૂર થી પાછો વળી જા ,
બોલ્યો હતો જે આજતક
શબ્દો ને ,
હવા માં ઉડવા દે ,
ખામોશ રહે , ધરી લે મૌન ,
કરી લે આંખ બંધ ;
હવે તારે નથી જોવો
કોઈ રસ્તો ,
ન કોઈ મંઝિલ તારી રાહ જોવે
=============
Posted : 25 Nov 2021
Translated : 08 June 2021
Hindi : 01 July 1988
कहाँ है मंजिल ?
Where is My Destination?
Five
spent on fifty,
came one
after another,
I kept
counting
years,
One ran
after another;
Where is
my destination?
seems
Half way
mistakes!
But
still with the body,
To fight
it
There is
still some time;
But
tired now
of Aswar
Atam,
Desperation
calls the breath,
"Now
stop,
Now to
flap the wings
turn off
Now if
someone does it from a distance
accommodation,
Heard,
not heard
turn
away from afar,
who
spoke today
to
words,
let fly
in the air,
be
silent, be silent,
Close
your eyes;
Now you
don't see
no way
No
destination awaits you.
------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 07/03/2024
------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment