આંખો બંધ કરી , ન કરી ,
' ને તને
મન - પટલ પર જોઈ ;
મને શું ખબર
આંખો થી મારી મિલાવી નજરો તારી ,
ક્યારે તું આવી, ક્યારે તું દિલ માં ઉતરી ,
ક્યાં જઈ , ગઈ છૂપાઈ ?
દૂર થી તો તે
બહુ સતાવ્યો મને ,
ક્યારેક તો પાસે આવી
હો'ત પંપાળ્યો !
જે તને મંજૂર, કબૂલ મને પણ ,
મને મળ્યા ,
વિરહ ના દરિયા માં વિષાદ ના વમળ ,
ડૂબ્યો ક્યારેક તો ,ક્યારેક ઉઠ્યો ઉપર ;
તો તારી ઉપર વરસ્યા
સળગતા અરમાનો ,
લાવારસ ની આગ માં ,
પીગળતા અફસાનો ;
બની ના શક્યા હમ-સફર
તો શું ?
હમ-નસિબ તો ખરાં !
નથી મારા અતિત માં
કહાની કોઈ ,
નથી તારા ભાવિ માં આવનારી
હોની કોઈ ;
સારું થયું
આપણે રહ્યા , જમાના થી અણજાણ
===========================
Posted : 25 Nov 2021
Translated : 09 June 2021
Hindi : 29 May 1988
हमसफ़र न ही सही
=========================================
Couldn't be Hum-Safar
eyes
closed, not
' to you
Mana -
saw on the screen;
what do
i know
Look at
me with your eyes,
When did
you come, when did you enter the heart,
Where
did you go and hide?
From
afar it is
hurt me
a lot,
Sometimes
it came
Be cute!
Who
approves thee, admits me too,
i found
Whirlwind
of sadness in the sea of despair,
Sometimes
it sank, sometimes it rose up;
So rain
on you
burning
dreams,
In the
fire of Lavaras,
Melting
Myths;
Couldn't
be hum-safar
so what
Hum-luck,
right!
Not in
my excess
no
story,
Not in
your future
honi no
;
Well
done
We
remained, unaware of the times.
---------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 07/03/2024
---------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment