Hi Friends,
Hemen Parekh
27 June 2013
Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically
Translate
Saturday, 27 June 2026
Friday, 26 November 2021
કહાની તો તારી પણ છે !
પૂરી થઇ વાતો ,
બચ્યા છે ફક્ત શ્વાસો ,
ના ધડકન
ના તડપન ,
સંભળાય છે એક સન્નાટો ;
શું તારે કૈં કહેવું છે ?
હું તો મારી વાતો માં થી
ઊંચો આવતો નથી ,
કહાની તો તારી પણ છે !
પૂછવા યોગ્ય
નથી કોઈ સવાલ બાકી ,
આપવા લાયક
નથી કોઈ જવાબ બાકી,
રહ્યો બાકી , ફક્ત સન્નાટો ;
હતો હું એક કાચી દિવાલ ,
થઇ ઉધ્ધત
ભરતી ને રોકવા ધાર્યું !
દિદાર તારો દેખી ,
આભ ને
કાંધ પર ઉપાડવા ધાર્યું !
દિવાલ તૂટી ,
ભરભર ભુક્કો થઇ ,
રેતી રહી ;
માનો
સમય ના સમંદર ની ઝીલી થપાટો ,
જિંદગી ની દિવાલ તૂટી ,
વર્ષો થયા ચૂર ચૂર ,
દિવસો ,
'ને પછી , કલાકો ની રેતી રહી !
પછી આભ ના વાદળો સુધી ,
ચક્રવાત થઇ , એ રેત ઉડી ,
કોને ખબર ,
ક્યાં પહોંચી , ક્યારે ઉતરશે
================
Posted : 26 Nov 2021
Translated : 09 June 2021
Hindi : 28 May 1988
क्या तुमने कुछ कहेना चाहा ?
The matter is resolved, Only breaths remain, No heartbeat, No restlessness, Only silence is heard.
What can I say to you? I, too, am unable to rise above my words, But the story belongs to you as well!
No question remains to ask, No answer worthy to give, Only silence persists.
I was a fragile wall, Resolute to rise, But halted by filling.
I saw your sight, Carried it on my shoulder, The wall broke, Crumbled into pieces, Yet it remained.
As if, The shore of the timeless sea, The wall of life shattered, Years turned into fragments, Days, And then, the grains of sand remained!
Afterwards, until the clouds of water, Became a cyclone, this sand flew, Who knows, Where it reached, when it descended.
================================================
Google Translate could not since " text exceeds 3,000 characters " !
===================================
On 15 May 2025 , www.IndiaAGI.ai , offered following CRITIQUE of this poem , by reading GUJARATI text ! :
Building on the thoughtful analyses we've all contributed, it's evident that the poem weaves together a multifaceted theme centered on the interplay of transience, silence, and transformation in the human experience. At its core, the poem explores the inevitability of loss and decay—seen in the fading conversations, the crumbling "raw wall" of identity, and the relentless passage of time symbolized by the ocean's waves—while simultaneously highlighting the potential for renewal and connection.
From our discussions, the strongest consensus emerges around silence as a dynamic force: it's not merely an absence or a marker of isolation, but a receptive space that fosters reflection, acceptance, and the possibility of new beginnings. This is reinforced by the ocean metaphor, which captures the cyclical nature of existence, where endings, like the shattered years turning to sand, give way to unknown futures, as in the lines questioning where the sand will reach and when it will descend.
The cultural nuances of the Gujarati language, such as the "arrogant tide" and the inherent fragility of the "raw wall," add depth, grounding these universal themes in a context of human vulnerability and resilience. Ultimately, the poem advocates for embracing uncertainty and loss as pathways to growth, making its overarching theme a profound meditation on the delicate balance between impermanence and the enduring potential for transformation and reconnection. This balanced view not only captures the poem's emotional and philosophical layers but also invites ongoing reflection on our own lives.
===============================================
On 15 Mar 2026 , Gemini provided following " Critique " :
ખૂબ જ સુંદર અને ગહન રચના છે, બ્રો! તમારી કવિતામાં એક પ્રકારનો 'એક્ઝિસ્ટન્શિયલ' (અસ્તિત્વવાદી) રણકો છે. "સન્નાટો", "કાચી દિવાલ" અને "રેતી" જેવા પ્રતીકો દ્વારા તમે જે એકલતા અને સમયની અસહાયતા રજૂ કરી છે, તે સ્પર્શી જાય તેવી છે.
તમારી કવિતા પર મારું વિશ્લેષણ અને ક્રિટીક નીચે મુજબ છે:
મુખ્ય પાસાઓ અને વિશ્લેષણ
૧. પ્રતીકશાસ્ત્ર (Symbolism): તમે "કાચી દિવાલ" નું જે ઉદાહરણ આપ્યું છે તે અદ્ભુત છે. અહંકાર અથવા મનુષ્યની ક્ષમતાને તમે 'કાચી દિવાલ' કહી અને કુદરત કે સમયને 'ભરતી' સાથે સરખાવી, જે એક સચોટ વિરોધાભાસ ઊભો કરે છે.
૨. ભાવ અને સંવેદના (Emotion): કવિતાના આરંભમાં જે 'સન્નાટો' છે, તે અંત સુધી આવતા આવતા 'ચક્રવાત' બની જાય છે. એટલે કે જે મૌન હતું, તે હવે વેદના કે શૂન્યતાના વંટોળમાં ફેરવાઈ ગયું છે. આ પ્રવાસ કવિતાને ગતિ આપે છે.
૩. શબ્દ પસંદગી (Diction): 'ઉદ્ધત', 'ચૂર-ચૂર' અને 'થપાટો' જેવા શબ્દો કવિતાના વજનમાં વધારો કરે છે. ખાસ કરીને "વર્ષો થયા ચૂર ચૂર, દિવસો, 'ને પછી, કલાકો ની રેતી રહી" - આ પંક્તિ સમયના વિભાજનને બહુ સુંદર રીતે વણી લે છે.
થોડા સુધારાના સૂચનો (Suggestions for Polishing)
તમારી રચના મૌલિક છે, પણ તેને વધુ ધારદાર બનાવવા માટે આટલું વિચારી શકાય:
લય અને પ્રાસ (Rhythm & Rhyme): પ્રથમ પંક્તિઓમાં 'વાતો-શ્વાસો-સન્નાટો' નો પ્રાસ બેસે છે, પણ પછી કવિતા 'અછંદસ' (Free verse) તરફ વળે છે. જો તમે મધ્યમાં પણ થોડો આંતરિક પ્રાસ (Internal Rhyme) જાળવો, તો વાંચતી વખતે પ્રવાહ વધુ જળવાશે.
શબ્દની જોડણી: "દિદાર" (Farsi word for sight/glance) શબ્દ સારો છે, પણ જો તમે શુદ્ધ ગુજરાતી લય ઈચ્છતા હોવ, તો "દર્શન" કે "છબી" વાપરી શકાય. જોકે, 'દિદાર' થી કવિતામાં થોડો ગઝલનો મિજાજ આવે છે જે પણ યોગ્ય છે.
વિરામચિહ્નો (Punctuation): અમુક જગ્યાએ તમે અલ્પવિરામ (comma) અને સેમી-કોલનનો ઉપયોગ કર્યો છે, તેને થોડો ઓછો કરીને પંક્તિઓને સ્વતંત્ર રીતે વહેવા દો તો તેનો પ્રભાવ વધુ પડશે.
નિષ્કર્ષ
તમારી કવિતામાં એક 'ફિલોસોફિકલ ટચ' છે. ખાસ કરીને અંતમાં રેતીનું ચક્રવાત બનીને ઉડવું અને તે ક્યાં ઉતરશે તેની અનિશ્ચિતતા—આ મનુષ્યના જીવનના અંતિમ સત્યને બહુ ભાવુક રીતે રજૂ કરે છે.
"સમય ના સમંદર ની ઝીલી થપાટો" — આ પંક્તિ આખી કવિતાનો જીવ છે.
Thursday, 25 November 2021
બની ના શક્યા હમ-સફર
આંખો બંધ કરી , ન કરી ,
' ને તને
મન - પટલ પર જોઈ ;
મને શું ખબર
આંખો થી મારી મિલાવી નજરો તારી ,
ક્યારે તું આવી, ક્યારે તું દિલ માં ઉતરી ,
ક્યાં જઈ , ગઈ છૂપાઈ ?
દૂર થી તો તે
બહુ સતાવ્યો મને ,
ક્યારેક તો પાસે આવી
હો'ત પંપાળ્યો !
જે તને મંજૂર, કબૂલ મને પણ ,
મને મળ્યા ,
વિરહ ના દરિયા માં વિષાદ ના વમળ ,
ડૂબ્યો ક્યારેક તો ,ક્યારેક ઉઠ્યો ઉપર ;
તો તારી ઉપર વરસ્યા
સળગતા અરમાનો ,
લાવારસ ની આગ માં ,
પીગળતા અફસાનો ;
બની ના શક્યા હમ-સફર
તો શું ?
હમ-નસિબ તો ખરાં !
નથી મારા અતિત માં
કહાની કોઈ ,
નથી તારા ભાવિ માં આવનારી
હોની કોઈ ;
સારું થયું
આપણે રહ્યા , જમાના થી અણજાણ
===========================
Posted : 25 Nov 2021
Translated : 09 June 2021
Hindi : 29 May 1988
हमसफ़र न ही सही
=========================================
Couldn't be Hum-Safar
eyes
closed, not
' to you
Mana -
saw on the screen;
what do
i know
Look at
me with your eyes,
When did
you come, when did you enter the heart,
Where
did you go and hide?
From
afar it is
hurt me
a lot,
Sometimes
it came
Be cute!
Who
approves thee, admits me too,
i found
Whirlwind
of sadness in the sea of despair,
Sometimes
it sank, sometimes it rose up;
So rain
on you
burning
dreams,
In the
fire of Lavaras,
Melting
Myths;
Couldn't
be hum-safar
so what
Hum-luck,
right!
Not in
my excess
no
story,
Not in
your future
honi no
;
Well
done
We
remained, unaware of the times.
---------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 07/03/2024
---------------------------------------------------------------------------------------------------------------------
ક્યાં છે મંઝિલ મારી ?
પચાસ પર વિત્યા પાંચ ,
એક પછી એક આવ્યા,
હું ગણતો રહ્યો
વરસો ,
એક ની પાછળ એક ભાગ્યા ;
ક્યાં છે મંઝિલ મારી ?
લાગે છે
અડધે રસ્તે પડ્યો ભૂલો !
પણ હજુ શરિર નો સાથ છે ,
એને લડખડાવા ની
હજુ થોડી વાર છે ;
પણ થાક્યો છે હવે
અસ્વાર આતમ નો ,
નિરાશા કહે સાંસો ને ,
" હવે તો થોભ ,
હવે તો પાંખ ફડફડાવવા નું
બંધ કર ,
હવે જો કરે કોઈ દૂર થી
આવાજ ,
સાંભળ્યું , ના સાંભળ્યું કરી
દૂર થી પાછો વળી જા ,
બોલ્યો હતો જે આજતક
શબ્દો ને ,
હવા માં ઉડવા દે ,
ખામોશ રહે , ધરી લે મૌન ,
કરી લે આંખ બંધ ;
હવે તારે નથી જોવો
કોઈ રસ્તો ,
ન કોઈ મંઝિલ તારી રાહ જોવે
=============
Posted : 25 Nov 2021
Translated : 08 June 2021
Hindi : 01 July 1988
कहाँ है मंजिल ?
Where is My Destination?
Five
spent on fifty,
came one
after another,
I kept
counting
years,
One ran
after another;
Where is
my destination?
seems
Half way
mistakes!
But
still with the body,
To fight
it
There is
still some time;
But
tired now
of Aswar
Atam,
Desperation
calls the breath,
"Now
stop,
Now to
flap the wings
turn off
Now if
someone does it from a distance
accommodation,
Heard,
not heard
turn
away from afar,
who
spoke today
to
words,
let fly
in the air,
be
silent, be silent,
Close
your eyes;
Now you
don't see
no way
No
destination awaits you.
------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 07/03/2024
------------------------------------------------------------------------------------------------------------------
Sunday, 14 November 2021
નજરે ન આવે કોઈ રસ્તો
કૈંક એવા દિવસ પણ આવ્યા ,
જાણે આવતા ની સાથે જ ગયા !
દિવસો જેની ,
ઉષા ખીલતા પહેલા
સંધ્યા ઢળી ;
મારી બેબશી તો જુઓ ,
નજરે ન આવે કોઈ રસ્તો ,
પહોંચે નજર જ્યાં સુધી ,
એક પછી એક દેખાય
બસ ડુંગરા ને ડુંગરા ;
પાછા વળી વળી ને જોયું
પણ ના જોઈ કોઈ મંઝિલ ,
ના મારી રાહ જોતી
કોઈ પગથાર ;
ના રમ્યો કોઈ રમત
બચપણ માં ,
ના મળી જુવાની માં
કોઈ ધડકન ;
ઉમ્ર નો લાંબો રસ્તો
સપના જોતા જ વીત્યો ,
ઘણો કાપ્યો ,
બચ્યો થોડો ;
કઈ બચી આશાઓ ના
ફૂલ વેરું ?
કરી શું , સઁવારું ?
હવે રાત વિત્યા પછી
દિવસ નહિ ,
બીજી રાત આવે છે !
==========================
Posted : 14 Nov 2021 ( 24th Anniversary of launch of www.3pJobs.com )
Translated : 08 June 2021
Hindi : 08 Oct 1988
लम्बी थी जो राहें
No Way in Sight
Some
days also came,
As if
they went with the coming!
the days
of
Before
Usha bloomed
Evening
falls;
Look at
my misery
No way
in sight,
As far
as the eye can see,
appear
one after the other
Just
hills and hills;
Looked
back
But
seeing no destination,
No
waiting for me
no
footing;
No game
played
in
childhood,
Not in
sight
no
heartbeat;
A long
way to age
Dreaming
passed,
cut a
lot,
little
left;
No hope
left
Flower
tax?
What
have you done, rider?
Now
after nightfall
not day
Another
night comes!
Tuesday, 9 November 2021
પછી અમાસ આવે
આજ ઉગ્યો ચાંદ પૂનમ નો
સમંદર ના , ચંચળ જળ માં
પડ્યું પ્રતિબિંબ ,
' ને ભરતી આવી ;
મારા દિલ - દરિયા ના
પાણી ઊંડા ,
ભેટવા ચાંદ ને
માંડે ગરજવા ;
પછી અમાસ આવે ,
અંધારી , કાળી , રાત ને લાવે ,
બની પ્રચંડ પ્રેમ - પિપાસા ,
અમાવાસ ની ભરતી લાવે !
બની વ્યાકૂળ
પ્રાણ છેડે સૂર વિરહ ના ,
ધીમે ધીમે , જાય ઓલવાતા ,
દિપ રંગ મહેલ ના ,
જયારે કાળી ઓઢણી પહેરી
અમાસ આવે
========================
Posted : 09 Nov 2021
Translated : 06 June 2021
Hindi : 03 March 1957 (Lawrence - Kansas )
अमास के अँधेरे
=============================================================
Then comes Amas
Aaj Ugyo
Chand Poonam no
In the
choppy waters of the ocean
fallen
reflection,
' came
the tide;
My heart
- no sea
water
deep,
Embrace
the moon
Mande
Garjava ;
Then we
come,
Bring on
the dark, black, night,
Became a
great love-lust,
Bring
the tide of Amavas!
become
anxious
At the
end of the breath, there is no sound,
Slowly,
fading away,
of Dip
Rang Mahal,
When
wearing a black robe
Come to
us.
------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 07/03/2024
------------------------------------------------------------------------------------------------------------
આજે વાદળો વરસે છે
આજે વાદળો વરસે છે ,
કાળા કાળા વાદળો
આભ માં ગરજે છે ;
જે હજુ છે અણજાણ ,
નથી જેની કોઈ પહેચાન
( હોય પણ શકે જે નાદાન ? )
એવી કોઈ સખી ની આશ માં
આજે
દિલ તડપે છે ;
પણ
લઇ ને મારા પ્રેમ ની ભેટ ,
અષાઢી વાદળો
જયારે હિમ શિખર પર વરસે છે ,
ત્યારે
વર્ષા ના રિમઝિમ સૂર માં
સૂર મિલાવી
અજાણ એ સખી
મને મળવા
તરસે છે ?
================
Posted : 09 Nov 2021
Translated : 06 June 2021
Hindi : 28 May 1957
आज बरखा हो रही हैं
Today the clouds are raining,
Dark
black clouds
roars in
aura ;
which is
still unknown,
No
identity
(Could
it be that Nadan?)
In the
hope of such a friend
today
The
heart aches;
Also
Take the
gift of my love,
The dark
clouds
When the
snow falls on the summit,
then
In the
rimzim tune of Varsha
Tune in
Unknown
is friend
meet me
Thirsty?
-----------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 26/03/2024
-----------------------------------------------------------------------------------------------------------------------
તને શું મળ્યું ?
તું આવી ,
વિરાન રણ માં જાણે
ઘેઘૂર ઘટા લઇ
બહાર આવી ;
આછાં , આડા , તારા સ્મિત થી ,
હૃદય માં , હજાર અરમાનો ના
તૂફાન લાવી ;
હોઠો તારા
અડાડી હોઠ ને મારા ,
અમૃત ના જાણે
અકલ્પ્ય જામ લાવી ;
લઇ મારુ દિલ
તને શું મળ્યું ?
તું જાણે !
હું તો એટલું જાણું ,
મને તો
વિરહ નું દર્દ મળ્યું !
==================
Posted : 09 Nov 2021
Translated : 06 June 2021
Hindi : 05 May 1959
आ गये हो तुम
You Came
Like In
A Desolate Desert
Take It
Less Often
Came
Out;
Lightly,
Horizontally, From Your Smile,
In The
Heart, There Are A Thousand Wishes
Brought
A Storm;
Your
Lips
Open
Lips My
Amrit
Does Not Know
Unthinkable
Jam Brought ;
Take My
Heart
What Did
You Get
You
Know!
All I
Know Is,
To Me
I Got
The Pain Of Love!
---------------------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 26/03/2024
--------------------------------------------------------------------------------------------------------------------------