ખુશમન
ખુશબો થી ભરેલ જેનું મન,
હૃદય ના ભાવો થી
ફૂલો ની નજાકત ને લજવે
તેવું મન ,
કરી બારી માં થી ડોકિયું
બગીચા માં
કબૂતરો ના કિલ્લોલ માં
રચ્યું રહે
તેવું મન ,
તો કદીક ચાહે
ભરવા હરણફાળ આભ માં
વાદળો ની વણઝાર ને આંબવા,
તો કદીક
વરસતા વરસાદ નું
બની ઝરણું
નિનાદે કલકલ
સાગર ને ભેટવા ભાગતું
તેવું મન ,
જયારે જોઉં ત્યારે
પનિહારી શિરે
ભરી સ્નેહ ના વારી
છલકતી ગાગર જેવું
મલકાતું તમારું મન,
બહેન
તમારા જન્મ દિને
( ૧૭ ફેબ ૨૦૨૧ ),
એક આશા
હસતા રહો ,
રહો હસાવતા ,
પ્રાર્થું પ્રભુ ને
તમોને કદી ના સતાવે
કો ' નિરાશા
============
હેમેન - ભારતી / ૧૭ ફેબ ૨૦૨૧
Khushman
Whose
mind is full of khuspham,
From the
prices of the heart
Shy the
proximity of flowers
such a
mind,
A peek
into the garden from the curry window
In the
cooing of pigeons
Be
composed
such a
mind,
Sometimes
you want
Bharwa
Haranfal in aura
To touch
the clouds,
So
sometimes
of
pouring rain
Bani
spring
Ninade
Kalkal
Running
to embrace the ocean
such a
mind,
When I
see
Panihari
Shire
Full of
affection
Like an
overflowing jug
Malkatu
your mind,
sister
on your
birthday
(17 Feb
2021),
a hope
keep
smiling,
keep
smiling,
Pray to
God
May you
never suffer
Co '
disappointment
============
Heman -
Bharti / 17 Feb 2021
No comments:
Post a Comment