________________________________________________________________
બુઢાપો આવી રહ્યો છે ,
આંખની અટારી થી
પગ ની પાની સુધી
દુખાવો છાયી રહ્યો છે ;
દાંત ડગ-મગ્યા , તો
ઉંચે સાદે
કાન માં કહેવાનો
જમાનો આવી ગયો છે ;
મટી કાળા
થયાં કેશ ધોળાં ,
'ને કૈંક આછા થયાં
આંખ માં અજવાળા ;
કમર થઇ કડક
ને
હાડકા થયા બરડ ,
વાયરા સંધિવા નાં
અંગ અંગ વાયી રહ્યાં છે ;
" તમે શું કહ્યું તું સવારે ? "
એ ભૂલવા નો બપોરે
મહાવરો ફાવી ગયો છે ;
હજુ તો હમણાં કહ્યું !
પણ યાદ ક્યાં રહ્યું ?
એવી ફરિયાદ નો લવારો
લાવી રહ્યો છે ;
મચી જો પેટ માં ગડબડ
તો
ઘટી પણ છે , દિલ ની ધડકન ,
સુગંધ શું ?
સ્વાદ શું ?
અરે , આતો
વાતો યૌવન ની
ભૂલાવી રહ્યો છે !
શું કહ્યું ?
ઉંબર થયા ડુંગર ?
ફિકર નાં !
facebook ના સ્નેહી જનો
ફાવી ગયા છે !
કોણ કહેશે , જરાને ,
" પછી જા " ?
અમારો તો બુઢાપો આવી ગયો છે ,
આવતા ની સાથ ભાવી ગયો છે !
ભૂલશો માં ,
માંડશો કાન તો ,
તમારો પણ
ધીમે પગે
આવી રહ્યો છે !
------------------------------------------
#
Coming Slowly!
Budhapo
is coming,
From the
balcony of the eye
Up to
the feet
The pain
is overwhelming;
Dant
dag-magya , so
High
plain
To say
in the ear
The time
has come;
Clay
black
Cash has
been washed,
It got a
little lighter
Light in
the eye;
The
waist is tight
to
bones
become brittle,
Viral
arthritis
Limbs
are falling;
"What
did you say this morning?"
An
afternoon to forget
Mahavaro
is gone;
Still
said now!
But
where was the memory?
The
fudge of such a complaint
bringing;
Machi if
upset stomach
So
The
heartbeat has also fallen,
What is
the smell?
What is
the taste?
Hey,
come on
Talks of
youth
Forgetting!
what did
you say
The hill
became the threshold?
Don't
worry!
Facebook
friends
Favi is
gone!
Who will
ever say,
"
Then go " ?
Our old
age has come,
The
companion of the coming has gone!
in
forget,
If you
listen,
yours
too
walk
slowly
Coming!
--------------------------------------------------------------------------------------------------------------
Translated in Google Translate - 01/03/2024
----------------------------------------------------------------------------------------------------------------
________________________________________________________________
No comments:
Post a Comment