_________________________________________________________________________________
ઉલેચવા
તારે મારે
જળ ઝાંઝવા નાં ;
'ને
સ્વપ્ન દેશે
ધૂધવો , ખારો
સમંદર ઘૂઘવે :
પડ્યો હું ભૂલો
કે તું ,
પ્રિયે ?
વહે જે સરિતા વિષાદ ની
આકાશ ગંગે ,
તને હું મળું ત્યાં ,
ભરી નિર -મૌન ની હેલ
માથે તારે ચડાવું :
મૂકી આવ મારે
ઘર વિનાના પાણીઆરે ,
કાળી ડીબાંગ રાત ને
અંધારે
પછી
બારણાં વિનાના
ઉંબરે બેસી
મારી રાહ જો
====================================================================
Wait for me
Don ' t make me swallow the water ;
don ' t give me a dream ,
don ' t swallow the salty sea .
Wherever I meet you ,
O sky of melancholy ,
Come , leave me without a house ,
without water ,
after a dark and black night ,
sit and wait for me
on the threshold without a door .
==============================================================
Translated in Bhashini - 15/02/2023
==============================================================
________________________________________________________________________________
"Will anyone read these pages?"
ReplyDelete----------------------------------------------
શું એને કોઈ જાણ હશે ?
કે, કેવું સુંદર દૃશ્ય હશે !
પાંચ દાયકાઓ પછી પણ
સતત એ જીવંત હશે,
શું વિચાર પણ આવ્યો હશે ?
જે વિચારો ઘુમ્યાતા મનમાં
‘ને, કલમેથી ટપક્યાતા ત્યારેક;
ઘરે ઘરે ને ખૂણે ખૂણે
હર ગુજરાતીના કંઠે અત્યારે
ઘૂમ્યા કરશે, ગાયા કરશે ….
શું એને કોઈ જાણ હશે ?
જનક મ. દેસાઈ
નરસિંહ ભગત ૧૪૧૪- ૧૪૮૧