Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 16 November 2018

ચાર ચાર મોર ,

તારી ચુંદડી નો રંગ રાતો
કહીશ ના સખી ને
કહી કાનમાં  , જે વાતો ;

ચૂંદડી ની કોર માં
ચાર ચાર મોર ,

જો આપે તો માંગુ
મારા હૈયા નો ચોર  !

વાતડી તો રાખું છાની
પણ
કેમ કરી રોકીશ
કરશે જે
મોર ,
મનમાની  ?

=======================


17  Nov  2018 / DP