Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do.

There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Friday, 13 January 2017

રિસામણાં ? -

My cousin , Nanakbhai Meghani was a very empathizing / sentimental human being

Following is a poetic letter that he wrote to me on 

15  April  1955 ,

( apparently when I must not have written to him for a long time ! )

Here, he tried to figure out " why ", in his own way !

-----------------------------------------------------------------------------------------

માનીશ , ભાઈલા  ? 
ન જાણ્યું ખીજ શું , ખોફ શું , ખટકો ;

રિસામણાં ? -

શું જોત , ભલા , કદી જો લઇ શકતો !

'દુર્ગ દુર્ભેદ્ય કામગરાપણા નો ...
વાહ , યાર , ઠીક સૂઝે છે ઠઠ્ઠા  !
જાણ્યો શું એવો અપલખ્ખાણાંનો  ---
કરું આફૂડી આફૂડી કટ્ટા  ?

આદત , અરે , આતો પેલી પુરાણી  !
તુંથી , ભલા , હજુ એ અજાણી ?

તા. ક .

અરે , હઈશ જોઈ અહીં શું થંભ્યો  ?
હાય , ધૂની ! ભીંત સમૂળી ભુલ્યો !

કરવા સર ચાલ્યો કૈં બડી ઉપાધિ :
મોડી ભલે લઉં જરી પીઠ થાબડી !      

No comments:

Post a Comment